Parmar Rajput History Mudi State













Comments

  1. chiragchauhan3737@gmail.com please send me

    ReplyDelete
  2. લખધીરસિંહજી ના વંશ ની માહીતી મળેછે પરંતુ મુંજાજી ના કેટલા દિકરા હતા તેની માહીતી મળતી નથી કોઇ પાસે હોયતો આપવા વિનંતી મારુ મેલ એડ્રેસ parmar Bhanupratap4@gmail.com

    ReplyDelete
    Replies
    1. Please lakhdhir sinh na vansh no mahiti aapso.

      Delete
    2. Please lakhdhir sinh na vansh no mahiti aapso.

      Delete
    3. pravin parmar jay ho maa kuldevi

      Delete
    4. મુળી ના પરમાર ,સોઢા સખા ના પામર લખધીરજી ની આગેવાની નીચે ઇ. સ ૧૪૭૦-૧૪૭૫ દંયન સૌરસ્ત્ર આવેલા મૂળ થરપાર્કર તરફ ના (ત્યાં મુસ્લિમ શાહ સાથે ઘર્ષણ એક બ્રાહ્મણ કુંવારી ને બચાવતા ત્યાં થી જીતી ના સકતા સૌરસ્ત્ર આવવું પડ્યું, ત્યાં થી લખધીરજી એ વઢવાણ માં આશરે લીધો.
      લખધીરજી એ પછી મુળી ,થયાં, ચોબરી અને ચોટીલા એમ ચાર પરગના માં રાજ્ય કરવાનો આરંભ કર્યો. લખધીરજી ના અવસાન પછી અમનો પુત્ર , રામોજી તેના ભોજરાજજી,તેમના સમંતસિંહજી ,ભોજરાજજી ના હલોજી અને લખધીરજી બીજા (૨) ક્રમે સતધારી થયા હલોજી (હાલોજી) સિંધ ના સુમરા સાથે જત(જાટ) કન્યા(સુમારીબાઈ) નામની પુત્રી ને છોડાવી દૂસમની વોહરી ,જેથી સુમાર એ તેમણે કેદ કર્યા બાદ માં ગુજરાત ના સૂબેદાર (લગભગ મોહબત ખાન) ની દરમ્યાન ગિરિ થકી છોડવા માં આવ્યા, બાદ માં તેમણે મુસ્લિમ ધર્મ અંગીકાર કર્યો ,મોહબતખન તરફ થી તેમણે રાણપુર પરગણું ઈનામ આપવા માં આવ્યું, ત્યાં તેમના વંશજ લાંબા સામે થી રાજ કરતાં રહયા.આવાજ એક ઇતિહાસ માં બ્રાહ્મણ કન્યા ને બચાવ માં લખડઈહરજી બીજા કામ આવ્યા ,લખડીરજી બીજા પછી ભોજરાજજી(૨),તેમના આચઓજી ,તેમના રત્નજી (૧) ,રાતનજી ના વખત માં આમીનખં ઘોરી એ ખાંડની ઉઘરવી અવાયો ત્યારે રત્નજી (૧) એ લાચારી બતાવતા આમીન ખાન એ મુળી માં પોતાનું થાણું જામાવ્યું ,ને તેથી રત્નજી એ બહારવટું કરવું પડ્યું,જેમાં એને પ્રાણ ખોયા, આજ ગાળા માં કાઠી ઑ એ થયાં અને ચોટીલા પરગણું પાવી લીધા., રત્નજી (૧) પછી કરંણ જી તેમના જગદેવજી ,તેમના રામસિંહ ,તેમના રાયસિંહ ,તેમના રત્નજી (૨) તેમના કલ્યાણસિંહજી, તેમણે મુંજાજી, તેમના રત્નજી (૩) ક્રમશઃ ગાડીએ આવ્યા..,મૂળ પુરુષ લખધીરજી તથા એમના બે ભાઈ મુંજાજી, ..? તેતર વળી ઘટના માં મોટા જાંબાઈ સાથે કામ આવ્યા, જેમાં પરમાર ના ૭૦ જેટલા માણસો કામ આવ્યા ,એટલે મુંજાજી ના વંશ ની માહિતી નથી.

      Delete
    5. આમાં થયા ની જાગ્યા થા ન,અચોજી ની જાગ્યા સંચોજી જેને સિંહ નું દાન કર્યું,ને મોટા ની જાગ્યા એ માતા જાંબઈ છે.

      Delete
    6. આ આખો ઈતિહાસ કપોળ કલ્પિત છે સાચો ઈતિહાસ રાજબારોટના ચોપડાના આધારે થરપારકરમા કોઈ દુકાળ પડ્યા ન હતા,થરપારકરમા રતનસિહ ના ચાર પત્નિ હતા.(૧)ચૌહાણ રાયમલજી ના કુંવરી સુરજકુવરબા(૨)દેવડા સુજાજીના કુંવરી પ્રાણકુવરબા(૩) ભાટીયાણી જશાજીના કુવરી સુરજકુવરબા (૪) રાઠોડ કેસરસિહજીના કુંવરી રામકુવરબા (અખાજી,આસોજી,લગધીરજી(પ્રથમ),મુંજાજી(પ્રથમ) આરામકુંવરબા ચારેય પૂત્રોના માતૃશ્રી થાય. અખાજી,આસોજી થરપારકરમા રહ્યા લગધીરજી(પ્રથમ)અને મુજાજી(પ્રથમ)પોતાના પિતાનો રાજ વિસ્તાર વધારવા સૌરાષ્ટ્ર તરફ વિ.સં ૧૨૧૫ મા આવ્યા.થરપારકરથી જ માંડવરાયની પાંચેય મૂતિઁઓ સાથે લઈને આવ્યા.મોરબી પાસે લડાઈ થઈ અને માથા દયને ચાચાપર-દેવળીયા બે ચોવિસી લીધી ત્યાં મુંજાજી બે ચોવિસી લઈ ને રોકાય છે.લગધીરજી (પ્રથમ) ઘાઘડીયામા વસવાટ કયોઁ.લગધીરજી પછી અગિયારમી પેઢીએ તેતરની લડાઈ થઈ તેમા જગદેવજીના બે પૂત્રો (૧)રામસિહજી (૨) મુંજાજી(બીજા) આ મુંજાજી પરણ્યા ગોહિલ કાંધાજીના કુંવરી જોમજીબાઈ આ જોમબાઈ તેમના પતિ પાછળ મહાસતિ થયા.મહાસતિ એટલે જમણા પગના અંગુઠેથી અગ્નિ પ્રગટે તેને મહાસતિ કહેવાય.મહાસતિની બે દેરી હોય.

      Delete
    7. Mujaji na vansajo na gaam kya ?

      Delete
  3. મુસ્લિમ પરમારો નો ઇતિહાસ કોઈ ની પાસે હોય to કહેજો

    ReplyDelete
  4. મુળી ની સાચો ઇતિહાસ જાણો આતો કપોળ કલ્પિત વાતૉ છે.ઝવેરચંદ મેધાણી ની સાચો ઈતિહાસ અલઞ જ છે

    ReplyDelete
  5. Anybody can give me details of Mudi Parmar Surendranagar(Gujarat) everything anything if any body knows about it pls you can just mail me on my ID : rajanrajput543.rr@gmail.com

    ReplyDelete
  6. This comment has been removed by the author.

    ReplyDelete
    Replies
    1. This comment has been removed by the author.

      Delete
  7. mudiparmar gam dahevan no etihas

    ReplyDelete
  8. Aatyare mudi na Parmar kya rahe chhe

    ReplyDelete
  9. Mujoji parmar na vansh vishe mahiti Hoy to moklo ne

    ReplyDelete
  10. Vadnagar na parmar thakor no itihash batavo

    ReplyDelete
  11. jay maataji
    બારોટજી ભીખાભાઈ એલ

    please send me details of PARMAR and SOLANKI on jayraj_ee@yahoo.co.in also send your contact no.. so i want some clarification on same

    ReplyDelete
  12. Gelda Parmar na hitihas ni jankari hoy to apjo

    ReplyDelete
  13. This comment has been removed by the author.

    ReplyDelete
  14. 10bet Casino Bonus Code and Review + Welcome Bonus
    10bet Casino offers a generous welcome bonus package for new players. Read our review and claim a no deposit ミスティーノ welcome 10bet bonus and other goodies. カジノ シークレット

    ReplyDelete

Post a Comment